જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર પ્રિવેંશન વિંગના મંજૂર વિભાગમાં વિવિધ ખાલી પડેલા પદો માટે સીધી ભરતી દ્વારા ઉમેદવારોની ઑનલાઇન અરજી આમંત્રણ આપવામાં આવે છે.
આ ભરતી માટેની અરજી OJAS દ્વારા જ માત્ર ઑનલાઇન સ્વીકારવામાં આવશે. આ ભરતી માટેની તમામ માહિતી માટેજેમનાં અધિકૃત વેબસાઇટ www.mcjamnagar.com અને OJAS પર ઉપલબ્ધ છે.
વિગતો નીચે આપેલી છે:
| જાહેરાત નં. | પદનું નામ |
|---|---|
| 05/2024-25 | Deputy Chief Fire Officer (Fire Prevention Wing) |
| 06/2024-25 | Divisional Fire Officer (Fire Prevention Wing) |
| 07/2024-25 | Station Fire Officer (Fire Prevention Wing) |
| 08/2024-25 | Administrative Manager (Fire Prevention Wing) |
| 09/2024-25 | Legal Assistant (Fire Prevention Wing) |
| 10/2024-25 | Fire Technician (Fire Prevention Wing) |
| 11/2024-25 | Clerk cum Computer Data Entry Operator (Fire Prevention Wing) |
આવેદન કરવાના તારીખો:
27/01/2025 (12:00 વાગ્યે) થી 17/02/2025 (23:59 વાગ્યે)
અરજી કરવા માટે: અહીં ક્લિક કરો