ભવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025 | BMC માં 104 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ

🏛️ ભવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ભરતી 2025 — 104 પદો માટે અરજી શરૂ ભવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ 104 ખાલી જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી માંગવામાં આવી છે. જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો, તો આ તમારા માટે એક સારો મોકો બની શકે … Read more