ગુજરાત પોલીસ ભરતી 2025 – 12,000 કોન્સ્ટેબલ અને PSI પદો માટે ઑનલાઇન અરજી કરો | છેલ્લી તારીખ: 30 નવેમ્બર 2025

🚨 Gujarat Police Recruitment 2025 – Apply Online for Constable & PSI Posts ગુજરાત સરકારના પોલીસ વિભાગ દ્વારા મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત Constable, PSI, ASI અને Jail Sipahi સહિતના હજારો પદો માટે અરજી મંગાવવામાં આવી છે. સુરક્ષા દળોમાં સેવા આપવાની ઈચ્છા ધરાવતા ગુજરાતના યુવાનો માટે આ એક સુવર્ણ તક છે. … Read more