GPSC State Tax Inspector Bharti 2025 – ગુજરાતમાં 323 નવી જગ્યા માટે અરજી કરો!

📰 GPSC Recruitment 2025 – Apply Online for 323 State Tax Inspector Posts | છેલ્લી તારીખ: 25 October 2025 ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા State Tax Inspector, Class-3 માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી ગુજરાતના યુવાઓ માટે એક સોનેરી તક છે, ખાસ કરીને જેઓ સરકારી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાના ઈચ્છુક છે. 📰 … Read more